ગુજરાતમાં શરદી-ઉધરસના કેસો વધ્યા
ગુજરાતમાં શરદી-ઉધરસના કેસો વધ્યા
Published on: 28th January, 2026

ગુજરાતમાં બદલાતા હવામાનથી શરદી, ઉધરસ જેવા કેસોમાં વધારો થયો છે, જેમાં વલસાડમાં ૩,૯૦૭ ILI/ARI કેસ નોંધાયા. વલસાડ તાલુકામાં ૧,૫૮૧ કેસ છે. આરોગ્ય વિભાગે સર્વેલન્સ વધાર્યું છે, અને જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. લોકોને માસ્ક પહેરવા, સ્વચ્છતા જાળવવા અને લક્ષણો જણાય તો તપાસ કરાવવાની અપીલ કરી છે.