સાવધાન! શું તમારા થાળીમાં પીરસાતું પનીર અસલી છે કે ઝેર? ગુજરાતમાં 23% નમૂના ફેલ.
સાવધાન! શું તમારા થાળીમાં પીરસાતું પનીર અસલી છે કે ઝેર? ગુજરાતમાં 23% નમૂના ફેલ.
Published on: 01st February, 2026

ગુજરાતમાં ખાદ્ય સુરક્ષા સામે લાલબત્તી! 2024-25માં 23% પનીર ભેળસેળયુક્ત. રિપોર્ટ મુજબ, 4,650થી વધુ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ. પનીરમાં સ્ટાર્ચ, સુક્રોઝ, પામ ઓઇલ અને સોયા ઓઇલની ભેળસેળ થાય છે. 628 નમૂનાઓમાંથી 140 અયોગ્ય જાહેર થયા. પામ ઓઇલથી હાઈ કોલેસ્ટ્રોલ અને કેન્સરનું જોખમ વધે છે. તંત્ર દ્વારા કડક કાર્યવાહી જરૂરી.