કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક: ભાવનગર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા. YEAR-2025માં 13 હજારથી વધારે OPD થઈ.
કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક: ભાવનગર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા. YEAR-2025માં 13 હજારથી વધારે OPD થઈ.
Published on: 29th January, 2026

ભાવનગરમાં કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક છે. YEAR-2025ના આંકડાઓ પ્રમાણે કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ ત્રણ નવા કેન્સરના દર્દીઓ સારવાર માટે આવ્યા છે. YEAR-2025માં કેન્સર હોસ્પિટલમાં 1279 નવા દર્દીઓ નોંધાયા છે, જ્યારે 12,401 રિપિટ દર્દીઓ મળીને કુલ 13 હજારથી વધારે દર્દીઓની OPD થઈ છે અને દરરોજ સરેરાશ 37 દર્દીઓએ સારવાર મેળવી છે.