સૌરાષ્ટ્રનું પ્રથમ Palliative Care Center: કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ, શારદાપીઠના શંકરાચાર્ય દ્વારા ખાતમુહૂર્ત.
સૌરાષ્ટ્રનું પ્રથમ Palliative Care Center: કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ, શારદાપીઠના શંકરાચાર્ય દ્વારા ખાતમુહૂર્ત.
Published on: 02nd February, 2026

કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારોની પીડા ઓછી કરવા રાજકોટમાં Cancer Care Foundation દ્વારા 'પ્રીતિબેન પ્રભુદાસભાઈ પારેખ Palliative Cancer Care Center' શરૂ થશે. આ સૌરાષ્ટ્રનું પ્રથમ અને ગુજરાતનું બીજું સેન્ટર હશે. દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યના હસ્તે ખાતમુહૂર્ત થયું. શરૂઆતમાં 25 બેડ હશે અને ભવિષ્યમાં 50 બેડની સુવિધા કરાશે.