દૂષિત પાણીથી 29 મૃત્યુ થતા હાઈકોર્ટે સ્વતંત્ર તપાસ પંચ બનાવ્યું, કોર્ટે રિપોર્ટને આંખમાં ધૂળ નાખવા જેવો ગણાવ્યો.
દૂષિત પાણીથી 29 મૃત્યુ થતા હાઈકોર્ટે સ્વતંત્ર તપાસ પંચ બનાવ્યું, કોર્ટે રિપોર્ટને આંખમાં ધૂળ નાખવા જેવો ગણાવ્યો.
Published on: 28th January, 2026

ઇન્દોરમાં દૂષિત પાણીથી થયેલા મૃત્યુના કેસમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવતા રિપોર્ટને 'eye-wash' ગણાવ્યો. કોર્ટે સ્વચ્છ પાણીના અધિકારને બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવનના અધિકારનો ભાગ ગણાવ્યો. વધુ એક મૃત્યુ થતા આંકડો 29 પર પહોંચ્યો. હાઈકોર્ટે સ્વતંત્ર તપાસ પંચની રચનાનો આદેશ આપ્યો, જે ચાર અઠવાડિયામાં વચગાળાનો અહેવાલ સુપરત કરશે. આગામી સુનાવણી 5 માર્ચ 2026ના રોજ થશે. કોર્ટે રિપોર્ટને વિશ્વસનીય ગણ્યો નથી. Indore ના પાણીનું 34 PARAMETERS પર TESTING થયું હતું.