ભાવનગરમાં સિંધી પંચાયત દ્વારા FREE મેડિકલ કેમ્પ, સ્વ. અમિતભાઈ છગનાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજન.
ભાવનગરમાં સિંધી પંચાયત દ્વારા FREE મેડિકલ કેમ્પ, સ્વ. અમિતભાઈ છગનાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજન.
Published on: 02nd February, 2026

ભાવનગરના રસાલા કેમ્પ ખાતે સિંધી જનરલ પંચાયત હોલમાં FREE મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં 400 લોકોએ લાભ લીધો. આ કેમ્પનું આયોજન સિંધી જનરલ પંચાયત યુવા વિંગ, ડૉ. સંદીપભાઈ ધામેચા અને સૌલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા કરાયું હતું. લેપ્રોસ્કોપિક સર્જન સહિત ૬ ડોક્ટર્સે સેવા આપી અને મેડલેબ વી-પેથ લેબોરેટરી દ્વારા થાઈરોઈડ અને ડાયાબિટીસની FREE તપાસ કરાઈ.