GAIMS હોસ્પિટલમાં બાળરોગ અને માનસિક વિકાસની સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
GAIMS હોસ્પિટલમાં બાળરોગ અને માનસિક વિકાસની સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
Published on: 03rd February, 2026

ભુજની અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં તબીબો માટે બાળકના શારીરિક અને માનસિક વિકાસની સમસ્યાઓ, સારવાર અંગે સેમિનાર યોજાયો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે બાળકમાં શીખવાની ખામી જણાય તો તબીબી તપાસ કરાવવી. ડો. રેખાબેને ઘરના અને સામાજિક માહોલ ઉપર ભાર મૂક્યો. ડો. રિદ્ધિ ઠક્કરે મનોચિકિત્સકની ભૂમિકા સમજાવી અને ડો. સંદીપ ટીલવાણીએ ગર્ભાવસ્થા દરમિયાનની કાળજી સમજાવી. Military હોસ્પિટલના તબીબો પણ ઉપસ્થિત રહ્યા.