ટીનએજર્સમાં Digital Addiction ભયાનક રીતે વધી રહ્યું છે
ટીનએજર્સમાં Digital Addiction ભયાનક રીતે વધી રહ્યું છે
Published on: 30th January, 2026

Digital Addictionને લીધે ટીનએજર્સ Depression, Anxiety, Violence અને Cyber Crimeનો ભોગ બની રહ્યા છે. સર્વે અનુસાર, 12-24 વર્ષના યુવાનોમાં ડિજિટલ માધ્યમોનું વળગણ વધ્યું છે. કમ્પલ્સિવ સ્ક્રોલિંગ, Social Media comparison અને Gaming Disorder જેવી માનસિક બિમારીઓ વધી રહી છે. ઊંઘ ઓછી, ગુસ્સો, સામાજિક જોડાણનો અભાવ અને Depression વધે છે. Australiaમાં Social Media કંપનીઓને બાળકોને રોકવા પગલાં લેવા આદેશ.