સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા પેટના રોગોનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો, જેમાં ‘ફાઈબ્રોસ્કેન’ મફત કરાયું અને 136 દર્દીઓની સારવાર થઈ.
સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા પેટના રોગોનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો, જેમાં ‘ફાઈબ્રોસ્કેન’ મફત કરાયું અને 136 દર્દીઓની સારવાર થઈ.
Published on: 30th January, 2026

ગુરૂદેવ રાકેશજીની પ્રેરણાથી સુરેન્દ્રનગરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં પેટ, આંતરડા અને લીવરના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ યોજાયો. ડો. ચિંતન ટેલર દ્વારા 136 દર્દીઓને લાભ થયો. દર્દીઓને ડોક્ટરની સલાહ, લોહીની તપાસ અને જરૂરિયાતવાળા દર્દીઓને ‘ફાઈબ્રોસ્કેન’ પણ ફ્રી કરી અપાયું. ડાયલેશન અને એન્ડોસ્કોપી પણ કરાઇ.