અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પાર; કૃષ્ણનગરમાં સૌથી વધુ પ્રદૂષણ નોંધાયું.
અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું, મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પાર; કૃષ્ણનગરમાં સૌથી વધુ પ્રદૂષણ નોંધાયું.
Published on: 27th January, 2026

અમદાવાદ શહેરમાં ધુમ્મસવાળા વાતાવરણમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં Air Quality Index (AQI) 200ને પાર પહોંચી ગયો છે. કૃષ્ણનગરમાં AQI 274 સુધી પહોંચતા સૌથી વધુ પ્રદૂષણ નોંધાયું છે. પ્રદૂષણને લીધે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થવાની શક્યતા છે, લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.