ધોળકાના કૌકા ગામે લગ્ન પ્રસંગમાં 38થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ.
ધોળકાના કૌકા ગામે લગ્ન પ્રસંગમાં 38થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ.
Published on: 25th January, 2026

બગોદરા નજીકના ધોળકાના કૌકા ગામે વ્હોરા મુસ્લિમ સમાજના લગ્ન પ્રસંગે મીઠાઈ ખાધા બાદ 38+ લોકોને ફૂડ પોઇઝનિંગ થયું. દર્દી વધતા હાઈસ્કૂલને હોસ્પિટલમાં ફેરવી. મીઠાઈ ખાધા બાદ મહેમાનોને ઉબકા અને ઉલટી થઈ, 5 દર્દીને ધોળકા રિફર કર્યા, હાલ બધાની તબિયત સ્થિર છે.