9 મહિનામાં 32 લાખથી વધુ સારવાર-ટેસ્ટ, રાજકોટ મનપાની આરોગ્ય સેવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ.
9 મહિનામાં 32 લાખથી વધુ સારવાર-ટેસ્ટ, રાજકોટ મનપાની આરોગ્ય સેવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ.
Published on: 26th January, 2026

રાજકોટ શહેરમાં મનપા દ્વારા 31 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 46 Health & Wellness Center અને 45 પંડિત દીનદયાળ ઔષધાલય કાર્યરત છે. એપ્રિલથી ડિસેમ્બર '25માં 21.79 લાખથી વધુ દર્દીઓએ OPD સારવાર અને 10.82 લાખથી વધુ નાગરિકોએ લેબોરેટરી Testનો લાભ લીધો. ગરીબ અને મધ્યમવર્ગ માટે આ સેવા આશીર્વાદરૂપ છે, જ્યાં વિનામૂલ્યે સારવાર અને Test ઉપલબ્ધ છે.