સાસરિયાથી પીયર જતી સોનમનો વીડિયો: ઇન્દોરમાં પોતાના ઘરની બહાર ઘુંઘટમાં નીકળી; સગા-સંબંધીઓએ મજાકમાં કહ્યું- જુઓ, રાજા રડવા લાગ્યો
Published on: 18th June, 2025
ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની પત્ની સોનમનો એક મહત્વપૂર્ણ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં, સોનમ તેના સાસરિયાના ઘરેથી પીયરમાં જવા માટે સાડી પહેરીને નીકળી હતી. તેના પરિવારના સભ્યો અને સંબંધીઓ સાથે મળીને તે કારમાં બેસી હતી. રાજા અને પરિવારના સભ્યો તેને વિદાય આપી રહ્યા હતા. સોનમનો ભાઈ ગોવિંદ અને સંબંધીઓ તેને તેડવા આવ્યા હતા. સોનમે પોતાનો બધો સામાન પણ પિયર લઈ ગય હતી. બાદમાં રાજાની માતા ઉમાએ કહ્યું- સોનમ તેના માતાપિતાના ઘરે ગયા પછી ક્યારેય તેના સાસરિયાના ઘરે પાછી આવી નહીં. આ ઘટનાથી તેમના પરિવારમાં તણાવનો સંકેત મળે છે.

Published at: June 18, 2025
Read More at દિવ્ય ભાસ્કર
Published on: 15th July, 2025