પ્રજાસત્તાક દિને શેરબજાર બંધ: BSE, NSE માં ટ્રેડિંગ નહીં; કોમોડિટી, કરન્સી માર્કેટમાં પણ રજા.
પ્રજાસત્તાક દિને શેરબજાર બંધ: BSE, NSE માં ટ્રેડિંગ નહીં; કોમોડિટી, કરન્સી માર્કેટમાં પણ રજા.
Published on: 26th January, 2026

આજે 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે ભારતીય શેરબજાર બંધ છે. BSE અને NSE આખા દિવસ માટે બંધ રહેશે. ઇક્વિટી, ડેરિવેટિવ અને SLB સેગમેન્ટમાં પણ રજા છે. MCX પણ બંધ રહેશે. કરન્સી અને ડેટ માર્કેટમાં પણ કારોબાર નહીં થાય. RBI મુજબ બેન્કિંગ સેક્ટરમાં પણ રજા છે. મંગળવારે બજાર રિલાયન્સ, અદાણીના શેરો અને Q3 Results પર નજર રાખશે.