ધનવંતરી હોસ્ટેલમાં ડોક્ટરો મચ્છરદાનીમાં પુરાયા: સુવિધાના અભાવે સ્વખર્ચે સફાઈ, ગંદકીનું સામ્રાજ્ય, અને માત્ર બે જ સફાઈ કામદારો.
Published on: 25th July, 2025
વડોદરાની સયાજી હોસ્પિટલની ધનવંતરી હોસ્ટેલમાં ડેન્ગ્યુના ઉપદ્રવને લીધે ડોક્ટરો મચ્છરદાનીમાં રહેવા મજબૂર. અપૂરતી સફાઈને કારણે ડોક્ટરો સ્વખર્ચે સફાઈ કરાવે છે. હોસ્ટેલમાં ગંદકીનું સામ્રાજ્ય છે અને પાંચ બિલ્ડિંગ માટે માત્ર બે જ સફાઈ કામદારો છે. બે ડોક્ટરોને ડેન્ગ્યુ પોઝિટિવ આવતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ છે.

Published on: July 25, 2025