ભાજપના પૂર્વ પ્રવક્તાને જજ બનાવવા ભલામણથી વિવાદ, રાજકારણ ગરમાયું.
ભાજપના પૂર્વ પ્રવક્તાને જજ બનાવવા ભલામણથી વિવાદ, રાજકારણ ગરમાયું.
Published on: 06th August, 2025

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે છ હાઈકોર્ટ માટે જસ્ટિસ પદ માટે ભલામણ કરી. Bombay High Court ના જજ માટે ત્રણ સોલિસિટરની ભલામણ કરી, જેમાં આરતી અરૂણ સાઠેના નામ પર વિવાદ થતા રાજકારણ ગરમાયું. CJI ના નેતૃત્વ હેઠળ કોલેજિયમે ભલામણ કરી હતી. આ ભલામણમાં અનેક વકીલો અને ન્યાયિક અધિકારીઓના નામ છે.