Gandhinagar News: ગુજરાતના માછીમારોને OBM બોટ માટે પ્રતિ માસ ૪૫૦ લીટર કેરોસીન-પેટ્રોલની સહાય અપાશે.
Published on: 06th August, 2025
મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે માછીમાર આગેવાનો સાથે બેઠક યોજી જેમાં OBM બોટ માટે ડીઝલ સહાય માટે SOFTWARE તૈયાર કરાયું છે. માછીમારો દ્વારા કેરોસીન અને પેટ્રોલ માટે પણ SOFTWARE મારફત સહાયની રજૂઆત કરાઈ હતી, જેને ધ્યાનમાં લઈને સરકારે પ્રતિ માસ ૪૫૦ લીટર કેરોસીન અને પેટ્રોલ આપવાની વિચારણા કરી છે, અને મત્સ્ય ઉત્પાદન ઘટતું અટકાવવા બંધ સિઝનમાં માછીમારી બંધ રાખવા જણાવ્યું હતું.

Published on: August 06, 2025