દાહોદમાં આરોગ્ય વિભાગની રીવ્યુ બેઠક: નબળી કામગીરી સામે કાર્યવાહીની ચેતવણી, DDO લોઢાની PHC અધિકારીઓને સૂચના.
દાહોદમાં આરોગ્ય વિભાગની રીવ્યુ બેઠક: નબળી કામગીરી સામે કાર્યવાહીની ચેતવણી, DDO લોઢાની PHC અધિકારીઓને સૂચના.
Published on: 06th August, 2025

દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગના વિવિધ પ્રોગ્રામની રીવ્યુ બેઠક DDO સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને યોજાઈ. જેમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ, Non-Communicable Disease program અને National Vector Borne Disease Control Program જેવા કાર્યક્રમોની સમીક્ષા કરાઈ. નબળી કામગીરી કરનારા કર્મચારીઓ સામે કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી અને સુધારા માટે સૂચના અપાઈ.