ગાંધીનગર: મગફળી ચોરી કેસમાં કેન્દ્ર સરકાર તપાસ કરશે, રાઘવજી પટેલનું નિવેદન. આ કેસ NAFED સંસ્થા સાથે સંકળાયેલો છે.
ગાંધીનગર: મગફળી ચોરી કેસમાં કેન્દ્ર સરકાર તપાસ કરશે, રાઘવજી પટેલનું નિવેદન. આ કેસ NAFED સંસ્થા સાથે સંકળાયેલો છે.
Published on: 06th August, 2025

રાજકોટના ગોડાઉનમાં મગફળીની ચોરી બાબતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ટેકાના ભાવે ખરીદી સરકારની જવાબદારી છે, ત્યારબાદ NAFED એજન્સીનો પ્રશ્ન છે. રો હાઉસમાંથી 1212 જેટલી બોરીની ચોરી થઈ, જેની પોલીસ ફરિયાદ થઈ છે. આ કેસમાં કેન્દ્ર સરકાર કાર્યવાહી કરશે કારણ કે NAFED કેન્દ્ર સરકારની સંસ્થા છે.