પાટણ નગરપાલિકાની બેદરકારી: દશામાની મૂર્તિઓનો યોગ્ય નિકાલ ન થતા કોંગ્રેસનો આક્ષેપ. Patan Nagarpalikaની બેદરકારીથી ધાર્મિક લાગણી દુભાઈ.
Published on: 06th August, 2025
પાટણ નગરપાલિકા દ્વારા બનાવેલા વિસર્જન કુંડમાં દશામાની વિસર્જિત મૂર્તિઓનો યોગ્ય નિકાલ ન થવાને કારણે વિવાદ સર્જાયો છે. Patan Congressના આગેવાનોએ સ્થળની મુલાકાત લેતા આ ગંભીર બેદરકારી સામે આવી છે. શ્રી દશામાની મૂર્તિઓ ગંદા પાણીમાં પડતર હાલતમાં જોવા મળી હતી. કેટલીક મૂર્તિઓ તો સીધી સરસ્વતી નદીમાં જ મૂકી દેવામાં આવી હતી. Congress દ્વારા આ મુદ્દે તંત્ર સામે આકરા પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવશે. આ બાબતે પાલિકા પ્રમુખે યોગ્ય નિકાલની ખાતરી આપી.

Published on: August 06, 2025