PM મોદી દ્વારા કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન: આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ, જેમાં 6થી વધુ મંત્રાલયોની ઓફિસ.
Published on: 06th August, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કર્તવ્ય પથ પર કર્તવ્ય ભવન-03 ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે અને કોમન સેન્ટ્રલ સેક્રેટરીએટ (CSS)ની પ્રથમ ઇમારત છે. આ ભવન વિવિધ મંત્રાલયોને એકસાથે લાવશે, જેમાં ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને અન્ય ઓફિસો હશે. CSSની બાકીની ઇમારતો 22 મહિનામાં પૂરી થશે.

Published on: August 06, 2025