લીંબડી સર્કિટ હાઉસ જર્જરીત થતાં બંધ: રાજકોટ-અમદાવાદ હાઈવે પરની ઐતિહાસિક ઇમારતની હાલત ખરાબ.
લીંબડી સર્કિટ હાઉસ જર્જરીત થતાં બંધ: રાજકોટ-અમદાવાદ હાઈવે પરની ઐતિહાસિક ઇમારતની હાલત ખરાબ.
Published on: 06th August, 2025

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ-અમદાવાદ હાઈવે પરનું લીંબડી સર્કિટ હાઉસ જર્જરીત હાલતમાં છે. Circuit House ની ઇમારતોમાં સળિયા દેખાય છે અને દીવાલોના પોપડા પડે છે. આથી તેને બંધ કરવામાં આવ્યું છે. સરકારી ઇમારતની આવી હાલતથી તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. સ્થાનિક લોકો દ્વારા અન્ય જર્જરિત ઇમારતોને પણ બંધ કરવા માંગણી કરાઈ છે.