ડીસાની એન્જલ્સ સ્કૂલનો ટેબલ ટેનિસમાં દબદબો, જિલ્લા કક્ષાએ જીત, રાજ્ય કક્ષાએ બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે.
ડીસાની એન્જલ્સ સ્કૂલનો ટેબલ ટેનિસમાં દબદબો, જિલ્લા કક્ષાએ જીત, રાજ્ય કક્ષાએ બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે.
Published on: 06th August, 2025

દાંતીવાડા યુનિવર્સિટી ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાની ટેબલ-ટેનિસ ટુર્નામેન્ટમાં એન્જલ સ્કૂલના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન. અન્ડર-14માં ઠક્કર જીનીસા અને પરમાર રેની, અન્ડર-17માં સાંખલા પ્રિયાંશી, અન્ડર-19માં પંચાલ તનિસી સહિત ઘણા વિદ્યાર્થીઓએ વિજય મેળવ્યો. ભાઈઓની કેટેગરીમાં પણ બ્રહ્મક્ષત્રિય રીસુરાજ અને સોલંકી કુશ વિજેતા બન્યા. આ તમામ રાજ્ય કક્ષાએ બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે.