ધ્રોલમાં વિદેશી દારૂની 481 બોટલો, ક્રેટા કાર સહિત 12.46 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર.
ધ્રોલમાં વિદેશી દારૂની 481 બોટલો, ક્રેટા કાર સહિત 12.46 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર.
Published on: 06th August, 2025

જામનગર પોલીસે ધ્રોલ નજીક ક્રેટા કારમાંથી 481 વિદેશી દારૂની બોટલો કિંમત ₹6,46,780 જપ્ત કરી. HR-70-G-6087 નંબરની ક્રેટા કાર કિંમત ₹6,00,000 પણ જપ્ત કરાઈ, કુલ ₹12,46,780 નો મુદ્દામાલ જપ્ત થયો. દારૂ મોકલનાર અને મંગાવનારની શોધખોળ ચાલુ છે, ચાલક ફરાર છે.