ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચનો સિરાજ અંગે દાવો: 'તે લીડર બનવા તૈયાર'
Published on: 06th August, 2025
ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલનો દાવો: Mohammed Siraj ટીમ ઈન્ડિયામાં બોલિંગ લીડર બનવા તૈયાર છે, પછી બુમરાહ હોય કે ના હોય. સિરાજે છેલ્લી મેચમાં 9 અને સીરિઝમાં 23 વિકેટ લીધી. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 2-2થી ડ્રો કરાવી.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચનો સિરાજ અંગે દાવો: 'તે લીડર બનવા તૈયાર'

ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલનો દાવો: Mohammed Siraj ટીમ ઈન્ડિયામાં બોલિંગ લીડર બનવા તૈયાર છે, પછી બુમરાહ હોય કે ના હોય. સિરાજે છેલ્લી મેચમાં 9 અને સીરિઝમાં 23 વિકેટ લીધી. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 2-2થી ડ્રો કરાવી.
Published on: August 06, 2025