ઉત્તરાખંડ પછી હિમાચલના કિન્નૌરમાં વાદળ ફાટ્યું, કૈલાશ યાત્રા રોકાઈ, ITBP દ્વારા 413 યાત્રાળુઓનું રેસ્ક્યૂ, હાઇવે બંધ.
ઉત્તરાખંડ પછી હિમાચલના કિન્નૌરમાં વાદળ ફાટ્યું, કૈલાશ યાત્રા રોકાઈ, ITBP દ્વારા 413 યાત્રાળુઓનું રેસ્ક્યૂ, હાઇવે બંધ.
Published on: 06th August, 2025

હિમાચલના કિન્નૌરમાં વાદળ ફાટવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ, કૈલાશ યાત્રા રૂટ પર બે પુલ તણાયા, યાત્રા અટકાવાઈ. ITBP એ 413 યાત્રાળુઓને બચાવ્યા. નેશનલ હાઇવે-5 બંધ કરાયો, ચંદીગઢ-મનાલી હાઇવે પર ભૂસ્ખલન થયું, 500થી વધુ રસ્તાઓ બંધ થયા અને શાળાઓ પણ બંધ થઇ.