મહિલાનો આરોપ: રાજા રઘુવંશીના ભાઈ સચિને ખોટું બોલી લગ્ન કર્યા, પુત્ર માટે 15 લાખની ઓફર કરી.
મહિલાનો આરોપ: રાજા રઘુવંશીના ભાઈ સચિને ખોટું બોલી લગ્ન કર્યા, પુત્ર માટે 15 લાખની ઓફર કરી.
Published on: 06th August, 2025

ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીના ભાઈ સચિન પર મહિલાનો આરોપ છે કે સચિને ખોટું બોલી લગ્ન કર્યા, બળાત્કાર કર્યો, નોકરી છોડાવી દીધી. Sachin એ મિત્રતા કરી, મંદિરમાં લગ્ન કર્યા, પણ પહેલી પત્ની અને બે પુત્રીની વાત છુપાવી. સચિને બાળકને લેવા 15 લાખની ઓફર કરી, પણ મહિલા ન્યાય માટે લડી રહી છે.