અમદાવાદમાં રોગચાળો વધ્યો: સોલા સિવિલમાં એક સપ્તાહમાં 13,865 OPD અને ડેન્ગ્યુના 69 કેસ નોંધાયા.
અમદાવાદમાં રોગચાળો વધ્યો: સોલા સિવિલમાં એક સપ્તાહમાં 13,865 OPD અને ડેન્ગ્યુના 69 કેસ નોંધાયા.
Published on: 06th August, 2025

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 13,865 OPD નોંધાઈ, જેમાં ડેન્ગ્યુના 69 અને મેલેરિયાના 28 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, 83 બાળકો દાખલ છે. તાવ, ઉધરસના કેસ વધ્યા છે. આરોગ્ય વિભાગે ડેન્ગ્યુ, મેલેરિયાથી બચવા ગપ્પી માછલી નાખવા, પાણી ખાલી કરવા, મચ્છરદાની વાપરવા અને શરીર ઢાંકતા કપડાં પહેરવાની સલાહ આપી છે.