Uttarkashi Dharali Cloudburst: ગંગોત્રી હાઇવે પર પુલ તૂટ્યો, CM ધામીએ સ્થિતિનું નિરીક્ષણ કર્યું.
Published on: 06th August, 2025
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટવાથી તારાજી સર્જાઈ, જેમાં ચાર લોકોના મૃત્યુ અને 50થી વધુ ગુમ થયા. સેના, ITBP, NDRFએ 130થી વધુ લોકોને બચાવ્યા. CM ધામીએ ધરાલીની મુલાકાત લીધી અને હવાઈ નિરીક્ષણ કર્યું. લેન્ડસ્લાઇડથી રસ્તાઓ બંધ, ઘર તણાયા. રેસક્યુ ચાલુ છે, અને Chinook તથા Mi-17 હેલિકોપ્ટર તૈયાર છે. ભટવાડી પાસે ગંગોત્રી હાઇવે તૂટ્યો.

Published on: August 06, 2025