લીંબડીમાં સંગઠન પર્વ: ન્યૂ શ્રદ્ધા વિધાલય ખાતે સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા 2100 વૃક્ષોનું વાવેતર.
લીંબડીમાં સંગઠન પર્વ: ન્યૂ શ્રદ્ધા વિધાલય ખાતે સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા 2100 વૃક્ષોનું વાવેતર.
Published on: 06th August, 2025

સુરેન્દ્રનગરના લીંબડીમાં ન્યૂ શ્રદ્ધા વિધાલય ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સંગઠન પર્વની ઉજવણીમાં 2100 વૃક્ષોનું વાવેતર કરાયું. આ કાર્યક્રમમાં લીંબડી તાલુકાના હોદ્દેદારો, આગેવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. લીંબડીને હરિયાળું બનાવવાનો મુખ્ય હેતુ હતો. લાલદાસ બાપુ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનથી હરિયાળી ક્રાંતિની આશા છે.