ભારતમાં ટોલ પ્લાઝાની સંખ્યા અને દૈનિક આવક: આંકડા જાણીને તમને નવાઈ લાગશે! Knowledge અહીં છે.
ભારતમાં ટોલ પ્લાઝાની સંખ્યા અને દૈનિક આવક: આંકડા જાણીને તમને નવાઈ લાગશે! Knowledge અહીં છે.
Published on: 06th August, 2025

ભારતમાં રસ્તાઓનું નેટવર્ક વધતા ટોલ પ્લાઝાની આવક વધી છે. દેશમાં 1,087 ટોલ પ્લાઝા કાર્યરત છે, જે 1.5 લાખ કિલોમીટરના રાષ્ટ્રીય હાઈવે નેટવર્કનો ભાગ છે. આ ટોલ પ્લાઝા દરરોજ સરેરાશ 168.24 કરોડ રૂપિયાની કમાણી કરે છે. FASTagના લીધે ટોલની આવક બમણી થઈ ગઈ છે. ગુજરાતનો ભરથાણા ટોલ પ્લાઝા સૌથી વધુ નફો કરે છે.