બોપલ પોલીસે જુલાઈમાં ચોરાયેલા 67 મોબાઈલ ભીડવાળી જગ્યાએથી લોકોને પાછા અપાવ્યા: પોલીસની સરાહનીય કામગીરી.
બોપલ પોલીસે જુલાઈમાં ચોરાયેલા 67 મોબાઈલ ભીડવાળી જગ્યાએથી લોકોને પાછા અપાવ્યા: પોલીસની સરાહનીય કામગીરી.
Published on: 04th August, 2025

બોપલ પોલીસે જુલાઈમાં બોપલ શાક માર્કેટ અને ટીઆરપી મોલ જેવી ભીડવાળી જગ્યાએથી ચોરાયેલા રૂ.11.21 લાખના 67 MOBILE PHONE લોકોને પાછા આપ્યા. CYBER FRAUD માં ગયેલા રૂ.33 લાખમાંથી ફ્રીઝ થયેલા રૂ.13.87 લાખ પણ 26 લોકોને પાછા મળ્યા. બોપલ પોલીસે કુલ રૂ. 25.09 લાખનો મુદ્દામાલ 93 લોકોને પરત કર્યો.