રાયપરમાં હરિરામ બાપાના આશ્રમે ગામ વર્ષમાં એક વાર ભેગુ થાય છે: 'ગામ ગામની વાત'.
Published on: 04th August, 2025
બાબરા તાલુકાનું રાયપર ગામ હરિરામબાપાના આશ્રમના કારણે પ્રખ્યાત છે. અહીં વર્ષમાં એકવાર ગ્રામજનો એકઠા થઈ હરિરામ બાપાની તિથિ ઉજવે છે. CM ભુપેન્દ્રભાઈ પટેલ પણ આશ્રમની મુલાકાત લઈ ચુક્યા છે. ગામમાં પ્રાથમિક શાળા છે, પણ પોસ્ટ માટે ઉંટવડ જવું પડે છે. યુવા લોકો સુરતમાં વસે છે. ગામ લોકોએ પર્યાવરણ માટે વૃક્ષો વાવ્યા છે અને પંચાયતે ઘણી સુવિધાઓ આપી છે. અહીં દિવાળી જેવા તહેવારો હળીમળીને ઉજવાય છે અને સાત મંદિરો આવેલા છે. બાપાસીતારામની મઢુલીનો પાટોત્સવ પણ ઉજવાય છે.

Published on: August 04, 2025