રાણાવાવ તાલુકા પંચાયતમાં સખીમંડળ દ્વારા કેન્ટીન શરૂ, શુદ્ધ આહાર અને ચા-નાસ્તાની સવલત ઉપલબ્ધ.
Published on: 04th August, 2025
રાણાવાવ તાલુકા પંચાયત ખાતે રામાધણી સખીમંડળની બહેનો દ્વારા કેન્ટીનનો શુભારંભ કરાયો, જેમાં શુદ્ધ આહાર અને ચા-નાસ્તા મળશે. GLPC અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર દ્વારા ગરીબીમાંથી મુક્ત કરી આર્થિક પગભર કરવા સ્વ સહાય જૂથની રચના કરાઈ છે. સરકાર દ્વારા આર્થિક સહાય મળતા મહિલાઓ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરી રહી છે અને આ કેન્ટીનથી સખીમંડળની બહેનોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

Published on: August 04, 2025