આજે બીજો સોમવાર: લાઠીના કેરીયા ગામે આવેલું 400 વર્ષ જૂનું રામનાથ TEMPLE.
Published on: 04th August, 2025
અમરેલી જિલ્લાના લાઠી પાસેના કેરીયા ગામમાં 400 વર્ષ જૂનું રામનાથ TEMPLE આવેલું છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. સ્વયંભૂ શિવલિંગ પર અનેક પ્રયત્નો છતાં શિખરબંધ મંદિર બની શક્યું નથી. અહીં શ્રાવણ માસમાં ભાવિકોની ભીડ જામે છે. રામનાથ મહાદેવની પૂજા કેરિયા ગામના પ્રવિનગીરીબાપુ કરે છે, જે પેઢીઓથી આ પરંપરા જાળવી રહ્યા છે.

Published on: August 04, 2025