લોકવિદ્યા મંદિરની ટીમ કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ ક્રમે, હવે જિલ્લા કક્ષાએ રમશે.
લોકવિદ્યા મંદિરની ટીમ કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ ક્રમે, હવે જિલ્લા કક્ષાએ રમશે.
Published on: 04th August, 2025

સાવરકુંડલામાં 69મી શાળાકીય રમોત્સવમાં લોકવિદ્યા મંદિરની અંડર 17 ભાઈઓની કબડ્ડી ટીમ વિજેતા બની. અંડર 14 ભાઈઓ અને અંડર 17 બહેનોની ટીમ runner-up રહી. એથ્લેટિક્સમાં ભાઈઓએ 10 અને બહેનોએ 8 નંબર મેળવ્યા. વિજેતા ટીમો હવે સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરી જિલ્લા કક્ષાએ રમશે અને શાળાનું નામ રોશન કરશે.