મંડે પોઝિટીવ: નવસારી બસ પોર્ટ 240 કરોડથી વધુના ખર્ચે તૈયાર, નજીકના દિવસોમાં શરૂ થશે.
Published on: 04th August, 2025
નવસારીમાં 240 કરોડથી વધુના ખર્ચે બનેલ BUS PORT નું કામ પૂર્ણ થતા ટૂંક સમયમાં લોકાર્પણ થશે. રાજ્યમાં સરકાર ST ડેપોની જગ્યાએ BUS PORT બનાવી રહી છે. જેમાં બસ ડેપો સાથે દુકાનો, હોટેલો, ફૂડ કોર્ટ, MULTIPLEX સહિતની સુવિધાઓ હશે. આ પ્રોજેક્ટ PPP ધોરણે અમલી છે, જે મુસાફરો માટે સુવિધા વધારશે. 7 વર્ષથી ચાલી રહેલી મુશ્કેલીનો અંત આવશે.

Published on: August 04, 2025