બેદરકારી: જૂનાગઢની પંચેશ્વર ગુફા (ક્રમ 26) ઉપર મકાનો!
બેદરકારી: જૂનાગઢની પંચેશ્વર ગુફા (ક્રમ 26) ઉપર મકાનો!
Published on: 04th August, 2025

જૂનાગઢમાં આવેલી રાજ્ય રક્ષિત સ્મારક પંચેશ્વર ગુફા (પુરાતત્વ વિભાગ યાદી ક્રમ 26) ગંદકી, દુર્ગંધ અને બાંધકામોથી ઘેરાયેલી છે. ગટરનું પાણી છોડવામાં આવે છે, કચરો ઠલવાય છે, છતાં વોર્ડ નં. 15 ના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કોઈ કાળજી લેવાતી નથી.