જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ અંગભુત અમલીકરણ બેઠક યોજાઈ.
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ અંગભુત અમલીકરણ બેઠક યોજાઈ.
Published on: 04th August, 2025

અમરેલી જિલ્લામાં કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં ખાસ અંગભુત અમલીકરણ સમિતિની બેઠક મળી. છેવાડાના માનવીને સવલતો પૂરી પાડવા રજૂઆત થઈ. સુખાકારીની સવલતો બાબતે ચર્ચા કરાઈ. જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કલેક્ટરનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરાયું. શૈલેષ પરમાર, વિરજીભાઇ બોરીચા સહિતના લોકોએ કલેક્ટરને આવકાર્યા.