ધારીમાં તાલુકા કક્ષાનો "Kala Mahakumbh" યોજાયો. : કલા મહાકુંભનું ભવ્ય આયોજન.
Published on: 04th August, 2025
ધારીની જી.એન.દામાણી હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો "Kala Mahakumbh" યોજાયો, જેમાં સંગીત, નૃત્ય, ચિત્રકલા, નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા જેવી કૃતિઓ રજૂ થઈ. સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક સાંસ્કૃતિક વસ્ત્રોમાં ભાગ લીધો. આચાર્ય માનસિંહ બારડ અને શિક્ષકો ભાવેશભાઈ ડોડીયા અને અશ્વિનભાઇ ગડથરીયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું.

Published on: August 04, 2025