મેઢાક્રીક ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતો ખુશ: વરસાદ ખેંચાતા મગફળીના પાક માટે પાણી મળતા ખેડૂતોને રાહત.
મેઢાક્રીક ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતો ખુશ: વરસાદ ખેંચાતા મગફળીના પાક માટે પાણી મળતા ખેડૂતોને રાહત.
Published on: 04th August, 2025

પોરબંદરના ખેડૂતોની રજૂઆત બાદ મેઢાક્રીક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. વરસાદ ખેંચાતા મગફળીના પાક માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. ધારાસભ્યની ભલામણથી સરકારે પાણી છોડતા ખેડૂતોને રાહત થઈ છે. આ પાણી વડાળા, ભાવપરા, મિયાણી અને ટુકડા સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગી થશે.Due to lack of rain, the crops were withering away. The farmers will benefit from this water.