કચ્છમાં વિશ્વની સૌથી જૂની માનવ સભ્યતાના પુરાવા: 4 સંસ્થામાં રિસર્ચ; 9 હજાર વર્ષ પહેલાં શિકારી જૂથ વસતું.
કચ્છમાં વિશ્વની સૌથી જૂની માનવ સભ્યતાના પુરાવા: 4 સંસ્થામાં રિસર્ચ; 9 હજાર વર્ષ પહેલાં શિકારી જૂથ વસતું.
Published on: 04th August, 2025

શું હડપ્પા સંસ્કૃતિ પહેલાં પણ માનવ જીવન હતું? જવાબ છે હા, પુરાવા કચ્છમાંથી મળ્યા છે. IIT-ગાંધીનગર સહિત 4 સંસ્થાના રિસર્ચ મુજબ હડપ્પા યુગથી 5 હજાર વર્ષ પહેલાં માનવ હાજરી હતી; 9 હજાર વર્ષ પહેલાં શિકારી જૂથ વસતું. લોકો શંખમાંથી માંસ કાઢીને ખાતા. આ પ્રોજેક્ટમાં PRL-અમદાવાદ, IUAC-દિલ્હી અને IIT-કાનપુરના નિષ્ણાતો પણ જોડાયા હતા. ખેડૂતોએ પુરાવા શોધવામાં મદદ કરી.