પોરબંદરની હેતલબેનની સફળતાની કહાની: સરકારની દ્રઢ ઇચ્છાશક્તિનું ઉદાહરણ.
Published on: 04th August, 2025
પોરબંદરની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ભણેલી હેતલબેનની સફળતા એક ઉદાહરણ છે. જામનગરના પરવાળા ગામથી દૂર શાળાએ જતી, હેતલબેન માટે સરકારે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બનાવી. Free Admission, હોસ્ટેલ અને ભોજન જેવી સુવિધાઓથી ખર્ચની ચિંતા વગર ભણતર પર ધ્યાન આપ્યું. ધોરણ 10માં 80.33% અને ધોરણ 12માં 67% મેળવ્યા બાદ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં હોર્ટિકલ્ચરનો અભ્યાસ કર્યો અને આજે મરમઠ હાઈસ્કૂલમાં વોકેશનલ ટ્રેનર છે.

Published on: August 04, 2025