હાર્બર મરીન પોલીસ દ્વારા કોમ્બીંગ હાથ ધરાયું. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની કાર્યવાહી.
હાર્બર મરીન પોલીસ દ્વારા કોમ્બીંગ હાથ ધરાયું. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની કાર્યવાહી.
Published on: 04th August, 2025

પોરબંદરમાં જન્માષ્ટમી અને 15 Augustના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાર્બર મરીન પોલીસે કોમ્બીંગ હાથ ધર્યું હતું. પોલીસ સ્ટાફે અસમાજીક તત્વો, બુટલેગરો, હીસ્ટ્રીશીટર, એમ.સી.આર, ટપોરીને ચેક કર્યા, વાહન ચેકીંગ કર્યું, દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરી અને અવાવરૂ જગ્યાઓનું ચેકીંગ કર્યું.