સરકારી આદર્શ નિવાસી કન્યા શાળાની કિશોરીઓને કાયદાકીય માર્ગદર્શન અપાયું.
Published on: 04th August, 2025
નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણીમાં, સરકારી આદર્શ નિવાસી કન્યા શાળામાં વિદ્યાર્થીની બહેનોને કાયદાકીય માર્ગદર્શન અપાયું. POCSO એક્ટ, બાળલગ્ન અને બાળ સુરક્ષા એકમની યોજનાઓ વિશે માહિતી અપાઈ. સખી વન સ્ટોપ સેન્ટરની સહાયની માહિતી, 181 મહિલા હેલ્પલાઈન, મહિલાલક્ષી યોજનાઓ વિશે જણાવાયું અને બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત હાયજીન કીટ વિતરણ કરાયું.

Published on: August 04, 2025