ગામ ગામની વાત: છત્રાવા ગામ ૨૨ CCTV કેમેરાથી સજ્જ અને મંડપ સ્તંભ આજે પણ અડીખમ.
ગામ ગામની વાત: છત્રાવા ગામ ૨૨ CCTV કેમેરાથી સજ્જ અને મંડપ સ્તંભ આજે પણ અડીખમ.
Published on: 04th August, 2025

કતિયાણા તાલુકાના ઘેડ વિસ્તારમાં ભાદર નદીના કિનારે છત્રાવા ગામ આવેલું છે, જે ધાર્મિકતા અને સૌર્યથી ભરપુર છે. ગામનો ઇતિહાસ ઘણો જૂનો છે. અહીં વીર વાછરડાડાનું પવિત્ર સ્થાનક અને સુંદરબાઈમાનું મંદિર આવેલું છે. ગામમાં આશરે 1800 હેક્ટર જમીન છે અને ખેડૂતો પશુપાલન પણ કરે છે. ગામમાં ધોરણ ૧ થી ૧૨ સુધીની શાળા અને બે આંગણવાડી કેન્દ્રો છે. ગામમાં પેવરબ્લોક અને ડામરથી રોડ બનાવેલા છે. ગામ ૨૨ CCTV કેમેરાથી સજ્જ છે.