<> રાણાવાવમાં ₹135 કરોડના ખર્ચે કોચ મેન્ટેનન્સ અને વોશીંગ યાર્ડ બનશે, પોરબંદર-રાજકોટ વચ્ચે નવી ટ્રેનો શરૂ થશે.
Published on: 04th August, 2025
<> કેન્દ્રીય રેલ્વે મંત્રી દ્વારા પોરબંદર જિલ્લાને રેલ્વેની ભેટ: રાણાવાવમાં કોચ મેન્ટેનન્સ અને વોશીંગ યાર્ડ બનશે, જેનાથી ટ્રેનો વધશે અને રોજગારી વધશે. પોરબંદર-રાજકોટ વચ્ચે નવી ટ્રેનો શરૂ કરાશે. રાણાવાવ સ્ટેશન પર ટ્રેનને સ્ટોપેજ અપાશે તથા કુતિયાણા શહેરને પણ રેલ્વેની સુવિધા મળશે. સરાડીયા-વાંસજાળીયા વચ્ચે નવી રેલ્વે લાઇન માટે સર્વે કરાશે. ભદ્રકાળી ફાટક પર ઓવરબ્રીજ બનવાની શક્યતા છે, તેમજ પોરબંદર સંસદીય વિસ્તારમાં પણ રેલ્વે સુવિધાઓ વધશે.

Published on: August 04, 2025