વિસાવદર સ્વામિનારાયણ ગુરૂકુળમાં ધોરણ 4થી 8નાં છાત્રો માટે રાખડી સ્પર્ધા યોજાઈ.
વિસાવદર સ્વામિનારાયણ ગુરૂકુળમાં ધોરણ 4થી 8નાં છાત્રો માટે રાખડી સ્પર્ધા યોજાઈ.
Published on: 04th August, 2025

વિસાવદરની સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા રક્ષાબંધન નિમિત્તે ધોરણ 4થી 8નાં વિદ્યાર્થીઓ માટે રાખડી સ્પર્ધાનું આયોજન કરાયું. જેમાં અનેક વિદ્યાર્થીની બહેનોએ ભાગ લઈ વિવિધ રાખડીઓ બનાવી. ટૂંક સમયમાં પરિણામ જાહેર થશે. શાળાના આચાર્ય અશ્વિનભાઈ દોશી, પ્રમુખ શાસ્ત્રી આનંદ સ્વરૂપ દાસજી સ્વામી તથા સ્ટાફ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.This event boosted student's creativity.