રાજુલાના ડોક્ટર ખેડૂતે 9 વીઘામાં ડ્રેગન ફ્રૂટ વાવી દોઢ વર્ષમાં આવક શરૂ કરી: મંડે પોઝીટીવ
Published on: 04th August, 2025
રાજુલાના ડો. કેશુભાઈ કાતરીયાએ 9 વીઘામાં ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી ગુજરાતના ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે. આ ફળ 200-800 ગ્રામનું હોય છે, જે આરોગ્ય માટે ગુણકારી છે અને એક્સપોર્ટ માટે અનુકૂળ છે. ઓછા લેબરથી થતી આ ખેતીમાં પશુઓ નુકસાન કરી શકતા નથી, જીવાત લાગતી નથી, અને જંતુનાશક દવાનો નહીવત ઉપયોગ થાય છે. આ ફ્રુટ 200 રૂપિયે કિલો વેચાય છે. ડ્રેગન ફ્રુટમા ઓછુ કોલેસ્ટ્રોલ હોય છે. આ ફ્રુટથી સાંધા, ખંજવાળ, બળતરામા રાહત રહે છે.આ ફ્રુટમા ફાયબરની માત્રા વધારે છે. જે ડાયાબીટીસ કંટ્રોલમા મદદ કરે છે. હવે આ વિસ્તારમા અનેક ખેડૂતો ડ્રેગન ફ્રુટ વાવવાનું વિચારી રહ્યા છે. થોર પ્રજાતિનું ફ્રુટ છે.

Published on: August 04, 2025