દહેગામ: ભારે વરસાદથી નાની માછંગ ગામનું ગરનાળું તૂટતા તંત્ર દ્વારા તાત્કાલિક REPAIRING કરાયું.
દહેગામ: ભારે વરસાદથી નાની માછંગ ગામનું ગરનાળું તૂટતા તંત્ર દ્વારા તાત્કાલિક REPAIRING કરાયું.
Published on: 28th July, 2025

દહેગામમાં ભારે વરસાદથી નાની માછંગ ગામ સંપર્ક વિહોણું થતા તંત્ર ACTIONમાં આવ્યું. કલેકટર મેહુલ દવેએ તાત્કાલિક REPAIRING શરૂ કરાવી. ત્રણ JCB અને છ TRACTOR દ્વારા માર્ગ દુરસ્ત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરાઈ. વરસાદ બંધ રહે તો સાંજ સુધીમાં વાહન વ્યવહાર પૂર્વવત કરવાનો પ્રયાસ છે.